વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઓળ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની એક બોટલ વિદેશી દારૂ સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઓળ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન ગામના ચોરા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા હર્ષદભાઈ ભનુભાઈ કેરવાળીયા નામના યુવાનને રોકી તલાશી લેતા તેની પાસેથી રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ બ્રાન્ડની એક બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે યુવક સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU