વાંકાનેર હાઇવે ચોકડી પાસે ટ્રક અને એક્ટીવા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : એક યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત…
વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે આજે પુનઃ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નેશનલ હાઈવે પર, રેલવે બ્રિજ પાસે, લુહાર વાડી સામે એક ડબલ સવારી એક્ટીવા બાઈક અને ટ્રક…