Category: વાંકાનેર

મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે આગામી રવિવારના રોજ વાંકાનેર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાશે….

આગામી દિવસોમાં હજ પર જનારા મોરબી જિલ્લાના તમામ હજ યાત્રીઓ માટે ખાસ હજ ટ્રેનિંગ કેમ્પ તેમજ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત હજ પર જનારા હાજીઓ માટે વેકીસીનેશન કેમ્પનું આગામી ૨૧/૦૫/૨૦૨૩,…

વાંકાનેર-અરણીટીંબા રોડ પર કેનાલ નજીક રોડ પરથી પસાર થતાં ડબલ સવારી બાઇક આડું રોજડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનો ઈજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની બે યુવાનો બાઇક લઇને અરણીટીંબા ગામથી વાંકાનેર શહેર તરફ આવી રહ્યા હોય દરમ્યાન કેનાલ નજીક પહોંચતા રોડ પર તેમના બાઇક આડું રોજડુ ઉતરતા ગંભીર અકસ્માત…

વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર….

જુના લુણસરીયા ગામથી વીશીપરા વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો…. વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ધમલપર ગામની સીમમાં જુના લુણસરીયા…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઈડમાં આવતા કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનના મોત….

મોરબી-વાંકાનેર હાઇવે પર રોજબરોજ અકસ્માતના બનાવો સામે આવતાં હોય છે, જેમાં આજે બપોરે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાંકાનેર શહેર નજીક આવેલ વઘસિયા ટોલનાકા પાસે આજે બપોરે રોંગ સાઈડમાં…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક બાઇક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત….

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક થોડા દિવસ અગાઉ બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં યુવાનના બાઈકમાં પાછળ બેઠેલ તેના ભાભીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર અર્થે…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બાઇક સવારનું મોત….

વાંકાનેર તાલુકાના ભેરડા ગામના બોર્ડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને શરીરે ઈજાઓ પહોંચતા તેનું…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામ ખાતે પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક નજીક આવેર શેરીના પટમાં અમુક શખ્સો સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દેખતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે વિજશોક લાગવાથી 17 વર્ષીય સગીરાનું મોત…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી એક 17 વર્ષિય સગીરા પોતાના ઘરે કામ કરતી હોય દરમિયાન કોઇ કારણોસર તેને વિજશોક લાગવાથી તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…

વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે હાર્દિકસિંહ જાડેજાનો શાહી લગ્નોત્સવ રજવાડી ઠાઠમાઠ સાથે સંપન્ન થયો…..

છેલ્લા થોડા દિવસથી વાંકાનેર વિસ્તારમાં રાજમહેલ ખાતે યોજાયેલા શાહી લગ્નોત્સવ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં વાંકાનેરના યુવા બિઝનેસમેન એવા હાર્દિકસિંહ જાડેજાના ત્રણ દિવસના લગ્ન વાંકાનેરના રણજીત વિલાસ પેલેસ ખાતે રજવાડી…

વાંકાનેર શહેર ખાતે BSNL દ્વારા ઈન્ટરનેટ ફાયબર કનેક્શન માટેના અત્યાધુનિક મશીનનો શુભારંભ કરાયો….

હવે સમગ્ર વાંકાનેર તાલુકામાં મળશે 300 MBPS સુધીની સ્પિડ સાથે ઇન્ટરનેટ સુવિધા + અનલિમિટેડ ફ્રી લેન્ડ લાઇન કોલિંગ… વાંકાનેર શહેર ખાતે આવેલ બીએસએનએલ ગ્રાહક સુવિધા કેન્દ્ર ખાતે ગઇકાલે BSNL ફાયબર…

error: Content is protected !!