Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના માટેલ નજીક શિતળાધાર પાસે જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના ખાનગી વાહનમાં ઢુવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામ પાસે આવેલ શિતળાધાર નજીક ખુલ્લી જગ્યામાં કોઈ ઈસમો જુગાર રમતા દેખાતા પોલીસે વાહન ઉભું રાખી જાહેરમાં…

વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…..

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.…

વાંકાનેર નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપાઇ, રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત….

વાંકાનેર તાલુકાના સમથેરવા-રાજગઢ ગામ વચ્ચેથી પોલીસ મધ્યરાત્રીના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, કાર ચાલક ફરાર…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગત મોડીરાત્રીના સમથેરવા ગામથી રાજગઢ તરફ જતા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગ…

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમતા દેખાતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ…

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા યુવાનની પ્રેમ પ્રકરણ મામલે ચોટીલા ખાતે હત્યાથી ચકચાર…

પ્રેમ પ્રકરણ મામલે સગી પત્ની, સાળા અને સસરાએ મળી યુવાનની હત્યા કરી નાખી….! વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના વતની યુવાનની ચોટીલ નજીક હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોટીલાના પોપટપરા…

વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, સાત શખ્સોની ધરપકડ….

ચોર સમજી યુવાનને નિર્દયતા પુર્વક ઢોર માર મારતાં મોત થયું, સાતેય આરોપીઓની ધરપકડ કરતી પોલીસ ટીમ…. વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં બે દિવસ પહેલા એક પરપ્રાંતીય શ્રમિકની બેભાન અવસ્થામાં ઈજાઓના…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે બાંધકામને લગતી તમામ માહિતી સાથે સ્પેશ્યાલિસ્ટ એન્જિનિયરો દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજાશે…

જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકો માટે ફ્રિ માર્ગદર્શન કેમ્પ/સેમિનાર યોજાશે…. વાંકાનેર શહેર નજીક માર્કેટીંગ યાર્ડ પાસે આવતીકાલે ગુરુવારે તા. ૧૮ના રોજ જે. કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા…

સિંધાવદર પીએચસી દ્વારા ખીજડિયા ગામે રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રેલી યોજાઇ…

મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે. જે. દવે અને જિલ્લા મલેરિયા અધિકારીશ્રી ડૉ.બાવરવાની સૂચના મુજબ આજ રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ નિમિતે આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે વાડીના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી, સામસામી ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી, જેમાં બંને પક્ષો દ્વારા એકબીજા પર હુમલો કરી માર મારવામાં આવતા બંને પક્ષોએ સામસામે વાંકાનેર…

વાંકાનેરના હસનપર ગામ નજીક પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાં લાગી વિકરાળ આગ, પાઇપનો જથ્થા બળીને ખાખ….

મોરબી નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમની 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, શોર્ટ સર્કિટથી આગ લાગવાનો અંદાજ… વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ પાણી પુરવઠા બોર્ડના વાંકાનેર જુથ પાણી…

error: Content is protected !!