મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે. જે. દવે અને જિલ્લા મલેરિયા અધિકારીશ્રી ડૉ.બાવરવાની સૂચના મુજબ આજ રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ નિમિતે આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું….

આ ઉજવણી અંતર્ગત THO ડૉ.આરિફ શેરસીયા, તાલુકા સુપરવાઈઝર વી. એચ. માથકિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. દીશીતા દ્વારા MPHWની ટીમ બનાવી PHC હેઠળ આવતા ગામમાં મચ્છરનો ઉપદ્રવ ન થાય અને મચછરજન્ય રોગચાળો વકરે નહીં તેના માટે અલગ અલગ ગામોમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા નાગરિકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!