વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમતા દેખાતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ રૂ. 1140 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ ચોક દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા મહેશભાઈ પ્રેમજીભાઈ બાવરિયા(રહે. ડબલચાલી, મિલપ્લોટ), કાનજીભાઈ સવસીભાઈ મકવાણા(રહે. ડબલચાલી, મિલપ્લોટ) અને વિજયભાઈ ધીરુભાઈ ઉઘરેજા(રહે. રેલ્વે સ્ટેશન રોડ, મિલપ્લોટ)ને રંગેહાથ રોકડ રકમ રૂ. 1140 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!