આગામી દિવસોમાં હજ પર જનારા મોરબી જિલ્લાના તમામ હજ યાત્રીઓ માટે ખાસ હજ ટ્રેનિંગ કેમ્પ તેમજ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત હજ પર જનારા હાજીઓ માટે વેકીસીનેશન કેમ્પનું આગામી ૨૧/૦૫/૨૦૨૩, રવિવારના રોજ, સવારે ૮ વાગ્યે ગેલેક્સી હોલ, નેશનલ હાઇવે, ચંદ્રપુર,વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે….

આ કેમ્પનું આયોજન વાંકાનેર સિવિલ હોસ્પિટલ, હજજ કમિટી નિયુક્ત ફિલ્ડ ટ્રેનરો તેમજ પીર મશાયખ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે, જેમાં હજ કમિટી ઓફ ઇન્ડિયામાં પસંદ થયેલા હજયાત્રીઓને જ વેકસીનનો ડોઝ આપવામા આવશે, જ્યારે હજ ટ્રેનીંગ કેમ્પમાં તમામ હાજીઓ હાજરી આપી શકશે, જેના માટે બપોરે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.‌.

👉🏻 સાથે લાવવાના જરૂરી ડીકયુમેનન્ટ : –

૧)‌. પાસપોર્ટ સાઇઝ ફોટો – ૧
૨). બ્લડ ગ્રુપ રીપોર્ટ
૩). કોરોના વેકસીનના બન્ને ડોઝના સર્ટિફિકેટ
૪). ફિટનેસ સર્ટિફિકેટની ઝેરોક્ષ

વધુ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો…

મો. ૯૮ર૪ર ૮૧૪૮૬
ફોનઃ ૦૨૮૨૮ રર૦ ૩૪૪

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!