Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયાં, પાંચ ફરાર…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ચબૂતરા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયાં હતાં, જ્યારે અન્ય પાંચ…

વાંકાનેર નિવાસી રાજ્યસભાના પુર્વ સાંસદ લલીતભાઇ મહેતાનું દુઃખદ અવસાન….

વર્ષોથી સામાજીક અને રાજકીય ક્ષેત્રે સક્રીય રહી અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ વાંકાનેર નિવાસી રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાનું આજે દુઃખદ અવસાન થયેલ છે, જેના કારણે વાંકાનેરને કદી ન પૂરી શકાય…

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા….

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી…

રાજ્યની બોર્ડર પર ટ્રક ચાલકોને આરટીઓ દ્વારા ફટકારતાં આડેધડ મેમા સામે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ નારાજગી વ્યક્ત કરી….

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકોને ખોટા મેમો ફટકારવામાં આવતાં હોય, જેના કારણે વાંકાનેરના ટ્રાન્સપોર્ટરોએ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ…

વાંકાનેરના લુણસરીયા ગામની સીમમાં આવેલ માલિકીની વીડીમાં ઢોર ચરાવવાની ના પાડતા વૃદ્ધ પર હુમલો….

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીમાં વૃદ્ધએ માલધારીને માલઢોર ચરાવવાની ના પાડતા આ બાબતે ઉશ્કેરાઈ જઈ એક શખ્સે તેમના પર હુમલો કરી માર મારતાં આ બાબતે પોલીસ ફરિયાદી…

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા આગેવાનોની બેઠક યોજાઇ…

વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી…

વાંકાનેરના પીપળીયારાજ ગામે થયેલ હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો, પત્નીએ જ નિદ્રાધીન પતિને કૌંસ અને કુહાડીથી રહેંસી નાખ્યો…!

સગા સંબંધી સાથે ફોનમાં વાત કરવાની અને માવતરે જવાની ના પાડતા પત્નીએ નિદ્રાધીન પતિનું કાસળ કાઢી નાખ્યું…. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં આવેલ વાડીએ રહી ખેત મજૂરી કરતા એક યુવાનની…

પીપળીયા રાજ ગામે થયેલ હત્યાના બનાવમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો, મૃતકની પત્ની શંકાના દાયરામાં…

મૃતકના ભાઈએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદી નોંધાવી, મૃતકની પત્ની પર શંકા વ્યક્ત કરાઇ… વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં આવેલ વાડીમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની ગત રાત્રિના…

વાંકાનેરના દિઘલીયા ગામની સીમમાં 13 ખેડૂતોની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, કેબલ સહિતની ચોરી સાથે વાડીમાં નુકશાની કરી ફરાર…

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા અંદાજે 13 જેટલા ખેડૂતોની વાડીઓમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની કેબલ‌ તથા સ્ટાટર જેવા સમાનની ચોરી કરી અને ખેડૂતોની વાડીમાં નુકસાન કરી…

વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલમાં દાતાના સહયોગથી વિદ્યાર્થીનીઓમાં ચોપડા વિતરણ કરાયાં….

વાંકાનેર શહેર ખાતે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જે.જે.સી. બોમ્બેના શ્રી દિલીપભાઈ કાંતિલાલ શાહ‌ દ્વારા શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓમાં ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આંબેડકર ઓપન…

error: Content is protected !!