વાંકાનેર શહેર ખાતે આવેલ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જે.જે.સી. બોમ્બેના શ્રી દિલીપભાઈ કાંતિલાલ શાહ‌ દ્વારા શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓમાં ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાંકાનેર સેન્ટરના પ્રિન્સીપાલ શીતલબેન શાહ તથા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ડો. ગીતાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!