વાંકાનેરના ભલગામ પંથકમાં કપાસના પાકમાં આવેલ નવીન પ્રકારના રોગની તપાસ કરવા ખેડૂતોની માંગ….
વાંકાનેર તાલુકાના ભલગામ પંથકમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ કપાસના પાકમાં કોઈ અજાણ્યો રોગ આવ્યો હોય જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા…