વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે ધારાસભ્ય દ્વારા જન સંપર્ક અભિયાન હાથ ધરાયું…..

0

વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપર ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા કેન્દ્રમાં મોદી સરકારના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જન સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ભાજપ અગ્રણીઓ અને ગામ લોકોને સાથે રાખી ઘર ઘર સંપર્ક કરી, ગામના મંદિરે આરતી કરી અને ગામના સરપંચ અને વરીષ્ઠ લોકો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી….

આ તકે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી‌ તથા પ્રભુભાઈ વિંઝવાડીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, ગામના સરપંચ વરશિંગભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1