વાંકાનેરના મિલપ્લોટની દીકરીને કરિયાવર બાબતે દુઃખ-ત્રાસ આપતા સુરેન્દ્રનગરનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને સુરેન્દ્રનગરના સાસરિયાઓ કરિયાવર બાબતે અવાર નવાર દુઃખ-ત્રાસ આપી હેરાનપરેશાન કરતા હોય, જેથી આ મામલે મહિલાએ સાસરીયાઓ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ…