વાંકાનેર શહેર ખાતે આવેલ સાંસ્કૃતિક વિદ્યાલય દ્વારા આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા હાથમાં તિરંગા સાથે શાળા ખાતેથી રેલી શરૂ કરી ચંદ્રપુર ઓવરબ્રિજ થઈ હાઇવે સર્વિસ રોડથી જકાતનાકા હાઇવે સર્કલથી પરત શાળા ખાતે પહોંચી હતી. જેમાં બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt