વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતી પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ….
વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેણીને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…