Category: વાંકાનેર

વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ દિવસની ઉજવણી કરાઇ…

વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજ રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિદીનની વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે વાંકાનેર ભાજપ સુપ્રીમો કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી… આ…

વાંકાનેર વિસ્તારમાં વિદેશી દારૂના કટિંગ પુર્વે રાજકોટ ક્રાઈમ બ્રાંચ ત્રાટકી, 425 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું….

વાંકાનેર તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દારૂનું કટિંગ થવાનું હોય જે બનાવની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા પોલીસ ટીમ દારૂનું કટિંગ થાય તે પુર્વે જ સ્થળ પર ત્રાટકી…

મોરબી જિલ્લામાં નાના ટેન્કરો દ્વારા કરાતી ડિઝલની હોમ ડિલિવરીમાં કરાતી 40% બાયો ડિઝલની ભેળસેળ…!

વાંકાનેર-મોરબી વિસ્તારમાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરીયા હોય જેમાં મોટાભાગની ફેક્ટરીઓમાં ડીઝલની વધુ જરૂરિયાત હોવાના કારણે કારખાનેદારો દ્વારા ડાયરેક્ટ પેટ્રોલપંપ પરથી જ ડીઝલ નાના વાહનો મારફતે હોમ ડિલિવરી થકી મંગાવવામાં આવે છે,…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1,608 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક આઈસર ટ્રકને ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા રોકી તલાશી લેતા તેમાં રૂની ગાંસડીની આડમાં છુપાવેલ 1608 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ-વેચાણ સંઘ સંચાલિત નવા ખાતર વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું….

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ આજરોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત ખાતર વેચાણ કેન્દ્રનું સંઘના પ્રમુખ ઈસ્માઈલભાઈ બાદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું…. નવા…

શ્રી દોશી કોલેજ-વાંકાનેર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઓન લાઈન ઉજવણી કરાઇ…

શ્રી દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-વાંકાનેર દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ જૂન ૨૦૨૧ રોજ ત્રણ દિવસ ઓન લાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનેર : જીનપરા મેઈન રોડ પર આવેલ રામદુગ્ધાલય વાળી શેરીમાં ભોખારની લાઈન તુટતા આ વિસ્તાર બન્યો નર્કાગાર….

આ શેરીમાં રહેતા નાગરિકો અને આજુબાજુના દુકાનદારોની અનેક રજૂઆતોને ઘોળીને પી જતું વાંકાનેર પાલિકાતંત્ર : આ શેરીના નવ ફ્લેટ ધારકોના ભોખારની પાઈપલાઈન તુટી જતા શેરીમાં વહેતું ગંદુ પાણી, ગંભીર રોગચાળો…

શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું….

આજે આંતરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે વાંકાનેર શહેર નજીક આવેલ પ્રખ્યાત સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવના સાનીધ્યમાં વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કિસોરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું….…

વાંકાનેર શહેર ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી….

આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા કાર્યાલય ખાતે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, અમુભાઈ ઠાકરાણી, સુરેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર શહેર…

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયો….. 

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ કોરોના વેક્સિનેશન મહા અભિયાન અન્વયે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે પણ કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં…

error: Content is protected !!