આજે આંતરાષ્ટ્રીય યોગા દિવસ નિમિતે વાંકાનેર શહેર નજીક આવેલ પ્રખ્યાત સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવના સાનીધ્યમાં વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કિસોરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ યોગ શિબિરમાં આજુબાજુના ગામના યુવાનો અને વડીલો, જડેશ્વર મહાદેવ મંદિર સ્ટાફ અને આગેવાનો દ્વારા યોગાસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN