અખિલ ભારતીય કોલી/કોરી/કોળી સમાજ(ભારત) સંગઠનના મોરબી જિલ્લા પ્રમુખ વિનુભાઇ વાઢેરના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્ર કરાયું…
અખિલ ભારતીય કોલી/કોરી/કોળી સમાજ(ભારત)સંગઠન દ્વારા રવિવારના રોજ સંગઠનના મોરબી જિલ્લા પ્રમુખ વિનુભાઇ વાઢેરના જન્મ દિવસની ઉજવણી ભાગ રૂપે રક્તદાન કેમનું આયાજોન કરવામાં આવ્યું હતું, જેમાં લાઇફ બ્લડ સેન્ટરના સહયોગથી 101 બોટલ રક્ત એકત્રિત થયું હતું…
આ રક્તદાન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ચોટીલા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી, શકીલઅહેમદ કે. પીરઝાદા (ચેરમેન શ્રી, એ.પી.એમ.સી-વાંકાનેર), કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા,
કોળી વિકાસ સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ જયંતિભાઈ મેઘાભાઈ ગોહિલ, ખોડાભાઈ વસરામભાઈ ખોરાની, હરેશભાઈ કે. ઝાપડિયા, નાની મોલડી મહંત શ્રી દાજબાબુ, પ્રવીણ ભાઈ કોળી, વિક્રમભાઈ સોરણી સહિતના ખાસ હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN