Category: વાંકાનેર

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન માટે લાંબી કતાર, જંગી મતદાનની આશા…..

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, જેમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દર વખતની માફક આ વખતે યાર્ડની ચુંટણીમાં…

વાંકાનેર શહેર ખાતે ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો, ગૌશાળા માટે દાન આપવા અપીલ….

છેલ્લા ૨૫ વર્ષથી દરરોજના સરેરાશ ૧૧૨૭ ગૌવંશ નિભાવતા વાંકાનેર પાંજરાપોળના દ્વારા વાંકાનેર શહેરની જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગૌસેવકો સહિતના સામાજિક અને…

વાંકાનેર વિસ્તારમાં નશાખોરી બેફામ : શહેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો….

વાંકાનેર વિસ્તારમાં જાણે નશાખોરોએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં હજું ત્રણ દિવસ પહેલા જ ચાર કલો ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ આજે ફરી વાંકાનેર શહેરમાંથી 6.5 કિલો ગાંજા…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક માથામાં ઈજા થવાથી 40 વર્ષીય યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા રાયધનભાઇ રુખડભાઇ ચારોલિયા (ઉ.વ. 40) નામના યુવાનને વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક કોઈ કારણસર માથામાં ઈજાઓ પહોંચવાથી મોત થયું હતું… બનાવ બાદ યુવાનના…

Happy Birthday : જેતપરડા ગામના મોહંમદ સૈફનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની અને હાલ મિસ્ત્રી કામ સાથે સંકળાયેલા અસ્લમભાઈ ખોરજીયાના પુત્ર મોહંમદ સૈફનો આજે જન્મદિવસ છે. તા. 09-01-2018ના રોજ ખોરજીયા પરિવારમાં જન્મેલા મહંમદસૈફ આજે પોતાના જીવનના 04…

ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ(AIUMB) માં ગુજરાતના જનરલ સેક્રેટરી તરીકે શકીલ એહમદ પીરઝાદાની નિમણુક…

સમગ્ર દેશમાં ભાઈચારા અને ઈસ્લામીક સુફી વિચારધારાનો પ્રસાર અને પ્રચારનુ કામ કરતી મુસ્લિમ ધર્મગુરુઓની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઓલ ઈન્ડીયા ઉલમા એન્ડ મશાયખ બોર્ડ (AIUMB) પ્રમુખ જનાબ મોહંમદ અશરફ કિચ્છોછવી સાહેબની…

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના બસીરભાઈ બાદીની બિનહરીફ વરણી….

રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનમાં દર વર્ષે નવા હોદ્દેદારો વરણી કરવા માટે ચુંટણી યોજાઈ છે જેમાં આ વખતે પણ સોમવારે ચુંટણી યોજાવાની છે તે પુર્વે વાંકાનેરના યુવા એડવોકેટ અને સામાજિક અગ્રણી…

વાંકાનેર : 20 કરતા વધુ ગાયોના પગોમાં પડેલ સડાની સારવાર કરતાં યુવાનો…

વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલા અને તેમની ટીમ દ્વારા આજરોજ વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા શ્રી કેસરિદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ મિલ કોલોની અને વિસીપરા વિસ્તાર રઝળતી 20 થી 25…

વાંકાનેર : ઇરફાન પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન, ખેડૂત તેમજ કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાની ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે પુનઃ નિમણૂંક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરફાન પીરઝાદા…

નશાની બદી બેફામ : વાંકાનેર તાલુકાની મેસરીયા ચેકપોસ્ટેથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા….

વાંકાનેર શહેરથી બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે પર મેસરીયા ગામ નજીક આવેલ પોલીસ ચેક પોસ્ટેથી મોરબી એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમ્યાન એક રિક્ષામાંથી ચાર કિલો…

error: Content is protected !!