લિંબાળા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર પાણી કનેક્શન લેવા બાબતેે વાંકાનેર નગરપાલિકા દ્વારા સરપંચ સામે ફરિયાદ નોંધાવાઇ….
મચ્છુ 1 ડેમથી વાંકાનેર શહેર આવતી પિવાના પાણીની પાઈપલાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરી કનેક્શન લેવા બાબતે નગરપાલિકા દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ…. વાંકાનેર શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે…