વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની અને હાલ મિસ્ત્રી કામ સાથે સંકળાયેલા અસ્લમભાઈ ખોરજીયાના પુત્ર મોહંમદ સૈફનો આજે જન્મદિવસ છે. તા. 09-01-2018ના રોજ ખોરજીયા પરિવારમાં જન્મેલા મહંમદસૈફ આજે પોતાના જીવનના 04 વર્ષ પુરા કરી 05 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જેથી માતા-પિતા, પરિવારજનો, સગા-સંબંધીઓ સહિતના આજે મહંમદસૈફના જન્મ દિવસ નિમિત્તે સુખી જીવનના આશીર્વાદ આપી રહ્યા છે.
મહંમદસૈફના જન્મ દિવસ નિમિત્તે આજે તેમના પિતાનાં મોબાઇલ નંબર પર 73593 24380 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મહંમદસૈફને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….