વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ મઘુભા ઝાલા અને તેમની ટીમ દ્વારા આજરોજ વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા શ્રી કેસરિદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ મિલ કોલોની અને વિસીપરા વિસ્તાર રઝળતી 20 થી 25 જેટલી ગાયો જેના પગ માં સડો હોય તેવી આ ગાયો માટે સરકારી પશુ દવાખાનેથી દવા લાવી સારવાર કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I