Category: વાંકાનેર

કાયદો વ્યવસ્થાના લીરેલીરા : વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ પર ધોળા દિવસે નવ શખ્સોનો હુમલો….

બોલાચાલી બાદ સમાધાન માટે ગયેલ નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોનો હિચકારો હુમલો, અવાર-નવાર ધોળા દિવસે બનતા હુમલાના બનાવોથી અસુરક્ષિતતા અનુભવતા નાગરિકો…. વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની…

દાદાગીરી : તારે જમીન મને જ વહેંચવાની છે, કહી વઘાસીયા ગામના વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે રહેતા એક વૃદ્ધ પર તેમના જ ગામના બે શખ્સોએ મળી ‘ તારે જમીન અમને જ વહેંચવાની છે ‘ કહી હુમલો કરી ફડાકા ઝીંકી કામ માર્યો…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ચકલી ઘરનું વિતરણ કરાયું….

નવરંગ નેચર કલબ દ્વારા 20મી માર્ચ, વિશ્વ ચકલી દિવસની વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોહળી સંખ્યામાં લોકોનો ચકલી બચાવો અભિયાન તથા પર્યાવરણની જાળવણી પ્રત્યે હકારાત્મક વલણ…

વાંકાનેર : મુસ્લિમ એકતા મંચ દ્વારા ધોળકામાં થયેલ દુષ્કર્મનો ભોગ બનનાર પીડીત અને પરિવારને ન્યાય અપાવવા રજુઆત….

વાંકાનેર શહેર ખાતે ગઇકાલના રોજ મુસ્લિમ એકતા મંચની ટીમ દ્વારા ધોળકામાં થોડા સમય પહેલા સગીર બાળા પર થયેલ સામૂહિક દુષ્કર્મના બનાવમાં ગૃહમંત્રીને વાંકાનેર મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી પીડીતા અને તેના…

વાંકાનેર : મેસરીયા ચેકપોસ્ટ નજીકથી દેશી દારૂ સાથે બાઇક ચાલક ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ મેસરીયા ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગમાં હોય દરમ્યાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકવાનો ઈશારો કરતા બાઇક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરતા તેનો પીછો…

વાંકાનેર : મચ્છુ નદીના પુલ પરથી નીચે પટકાતા યુવાનનું મોત…

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદી પર હાઈવેના પુલ પર આજે બપોરના સમયે કોઈ કારણસર એક યુવાન પુલ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ…

વાંકાનેર : ત્રણ વર્ષની ખોવાયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન શહેરના ધર્મચોક નજીક એક ત્રણ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસ ટીમે બાળકીને સંભાળી તેમજ દેખરેખ રાખી તેના વાલી વારસને…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 3,750 સાથે ઝડપી…

વાંકાનેર : કોળી કેરિયર એકેડમી દ્વારા તલાટી મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ વર્ગો શરૂ કરાશે…‌.

વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજના કર્મચારી તેમજ સામાજિક, રાજકીય આગેવાનો દ્વારા કોળી કેરીયર એકેડેમીનો શુભારંભ કરી પોલીસ ભરતીના તાલિમ વર્ગ શરૂ કરવામાં આવેલ જેની સફળતા બાદ આગામી તલાટી મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા…

વાંકાનેર તાલુકાના સતાપર ગામ નજીક ખરાબામાંથી 900 લીટર દેશી દારૂ ઝડપાયો….

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલ ખરાબાના ખાડામાં સંતાડી રાખેલ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની…

error: Content is protected !!