વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજના કર્મચારી તેમજ સામાજિક, રાજકીય આગેવાનો દ્વારા કોળી કેરીયર એકેડેમીનો શુભારંભ કરી પોલીસ ભરતીના તાલિમ વર્ગ શરૂ કરવામાં આવેલ જેની સફળતા બાદ આગામી તલાટી મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગામી તા. 26 માર્ચ 2022ના રોજથી તાલીમ વર્ગનો શુભ આરંભ કરવામાં આવશે….
જરૂરી ડોક્યુમેન્ટ :
1)આધાર કાર્ડ,
2)પાસપોર્ટ સાઇઝ ફોટો,
3) છેલ્લી માર્કશીટ,
4)જાતિનો દાખલો
આ વર્ગનો લાભ લેવા માટે કોળી સમાજના તલાટી મંત્રી ભરતીના તાલીમાર્થી ભાઈઓ તથા બહેનો એ તા.26/03/2022 સુધીમાં નીચે આપેલા સરનામે પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે…
ડી. એન્ડ ડી. ડિજિટલ
8- એ નેશનલ હાઈવે, જકાતનાકા, ભારત પેટ્રોલ પંપની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે, વાંકાનેર
મો. 8160159964