વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદી પર હાઈવેના પુલ પર આજે બપોરના સમયે કોઈ કારણસર એક યુવાન પુલ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસની થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી નીચે પટકાતા શન્ની વિનોદભાઈ દેગામા (જાતે. કોળી, રહે. નવાપરા, ખડી વિસ્તાર, વાંકાનેર) નામના યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ડેડબોડીને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2