Category: વાંકાનેર

વાંકાનેર : રાતીદેવરી નજીક મહાસંમેલનમાં આવેલ મોરબીના વૃધ્ધનું વાવઝોડા દરમ્યાન વૃક્ષ ધરાશયી થતા દબાઇ જવાથી મોત….

જીતુભાઈ સોમાણીએ બોલાવેલ મહાસંમેલનમાં હાજરી આપવા આવેલ મોરબીના વૃઘ્ધનું મામાદેવના મંદિર નજીક મહાકાય પીપળાના વૃક્ષ નીચે દબાઇ જવાથી મોત…. ગતરાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં ઘણી…

વાંકાનેર વિસ્તારમાં રાત્રીના મીની વાવાઝોડા સાથે એક ઈંચ વરસાદ….

ભારે પવનના કારણે ઘણી જગ્યાએ નુકસાનના અહેવાલો, સમગ્ર તાલુકામાં સચરાચર વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ….. વાંકાનેર વિસ્તારમાં ગઈકાલ સાંજના સમયે અચાનક ભારે પવનના સૂસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી જેમાં મીની વાવાઝોડા…

વાંકાનેરના ગઢીયા ડુંગર ખાતે મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળમાં મંદિર અને ગઢિયા હનુમાન દાદા મંદિર ના સાનિધ્યમાં ગઈકાલે શનિવારના રોજ સામજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય…

વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો…..

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ગઈકાલે શનિવારેના રોજ ગરાસીયા બોડીંગ ખાતે લાઈફ બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૦૧ બોટલ રક્ત એકત્ર…

વાંકાનેર તાલુકાની ખેરવા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ શ્રી ખેરવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાનો સ્ટાફ, ગામના આગેવાનો, નાગરિકો સહિતના ખાસ હાજર…

વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં એકસાથે 90 બાળકોએ ધોરણ-1 માં પ્રવેશ મેળવ્યો….

ખાનગી શાળાને પસંદ ન કરતા વાંકાનેર શહેરની તદ્દન નજીક આવેલ સરકારી પ્રાથમિક શાળામાં એકસાથે 90 પંચાણું બાળકોએ ધો.1 માં પ્રવેશ મેળવ્યો… સમગ્ર વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં હાલ કન્યા કેળવણી મહોત્સવ…

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી કે. કે. શાહ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને…

વાંકાનેર નજીક ડેમુ ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસ બનાવનો ભેદ ઉકેલાયો, બે શખ્સોની ધરપકડ….

રેલવે ટ્રેક પર ઈંટોની કાચી દીવાલ બનાવી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર અકબર મિયાણા અને લક્ષ્મણ કોળી નામના બે શખ્સોની ધરપકડ…. ગત તા. 12ના રોજ વાંકાનેર-મોરબી વચ્ચે રેલ્વે ટ્રેક પ૨ ઇંટોના…

વાંકાનેર : પોલ્ટ્રી ટ્રેડર્સના વેપારીને આપેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ…..

વાંકાનેર વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મના ધંધા સાથે સંકળાયેલ એક્ટીવ ટ્રેડર્સ નામથી આવેલ પેઢી પાસેથી ભુજ(કચ્છ)ના રહેવાસી ઈમરાન અનવર રોહાએ અગલ અગલ તારીખે રૂ. ૫,૧૦,૫૮૪/- ની રકમનો ફીનીશર પેલેટ (ફીડ), પ્રી-સ્ટાટર…

વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં ‘ શાળા પ્રવેશોત્સવ ‘ કાર્યક્રમ યોજાયો….

રાતડીયા, મેસરીયા, ભલગામ અને ઠીકરીયાળા ગામે જીજ્ઞાશાબેન મેર દ્વારા બાળકોનું સ્વાગત કરાયું…. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા…

error: Content is protected !!