વાંકાનેર તાલુકાની ખેરવા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

0

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે આવેલ શ્રી ખેરવા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાનો સ્ટાફ, ગામના આગેવાનો, નાગરિકો સહિતના ખાસ હાજર રહ્યા હતા….

આ કાર્યક્રમમાં એસ.એમ.સી. અધ્યક્ષ બહાદુરસિંહ ઝાલા દ્વારા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ પોતાના સ્વખર્ચે આપવામાં આવી હતી તથા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ ગામના નાગરિકો અને આગેવાનોના હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, ગામના સરપંચ, આગેવાનો, બહાદુરસિંહ, નજરૂદ્દીનભાઈ બાદી, સી.એમ.સીના સભ્યો તથા જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI