વાંકાનેર ગરાસીયા બોર્ડિંગ ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો…..

0

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ગઈકાલે શનિવારેના રોજ ગરાસીયા બોડીંગ ખાતે લાઈફ બ્લડ બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૦૧ બોટલ રક્ત એકત્ર થયું હતું….

વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહારક્તદાન કેમ્પમાં વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, શહેર યુવા ભાજપ મહામંત્રી નિતેશ પાટડિયા, તાલુકા યુવા ભાજપ મહામંત્રી કે. બી. ઝાલા, જિલ્લા મંત્રી ભગીરથસિંહ ઝાલા તેમજ ભાજપ સંગઠનના વિવિધ હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI