વાંકાનેર : પર્યાવરણ પ્રેમી ડો. દિગ્વિજયસિંહ ઝાલાની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
સમગ્ર વાંકાનેર વિસ્તારમાં રાજપરિવાર દ્વારા ફોરેસ્ટ વિભાગના સહયોગથી 46,000 વૃક્ષોનું વાવેતર કરાયું… વાંકાનેરના સદગત મહારાજ અને પુર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તથા પર્યાવરણ પ્રેમી એવા મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની યાદમાં…