વાંકાનેર બેઠક ચુંટણી અપડેટ્સ : 67, વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સરેરાશ 71.19% મતદાન….
67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાયું હતું, જેમાં વહેલી સવારે 08 કલાકથી મતદાનનો પ્રારંભ થયો હતો અને સાંજે 05 વાગ્યે મતદાન પુર્ણ થયું હતું જેમાં વાંકાનેર બેઠક પર સરેરાશ…