67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારે 08 કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મત બુથો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, વાત કરીએ વાંકાનેર બેઠકને તો સવારે 8:00 થી 9:00 વાગ્યા દરમિયાન વાંકાનેર વિધાનસભા બેઠક પર સરેરાશ 4.98% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોનું 6.56% અને મહિલાઓનું 3.29% એમ સરેરાશ 4.98% મતદાન થઇ ચુક્યું છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BokI1nTJctlDRYgMt5ujid

error: Content is protected !!