Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના ભલગામ‌ નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા આધેડનું મોત….

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રામદેવપીર મંદિર પાસેથી પસાર થતાં આધેડને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત થયું હતું.…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે રહેતી યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે રહેતી એક 19 વર્ષીય યુવતીએ પોતાના ઘરે એકલી હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ટોલનાકા પાસેથી કોઈ અજાણ્યા અંદાજીત 30 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર : પીર મશાયખ હોસ્પિટલમાં ફરજ બજાવતા અયુબભાઈ કડીવારનું અકસ્માતમાં મોત….

વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત પીર મશાયખ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અયુબભાઈ કડીવાર આજે સાંજના સમયે પોતાના ઘરે પીપળીયા રાજ ગામ જતી વેળાએ રસ્તામાં ટ્રેક્ટર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો…

વાંકાનેર : ગેલેક્સી બેંકને આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીને સજાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ…

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગેલેકસી ક્રેડીટ સોસાયટી સંસ્થામાંથી સભ્ય દ્વારા ધીરાણ લીધેલ હોય જેની બાકી રકમ સભ્યએ લાંબા સમય સુધી ભરપાઈ ન કરતા સંસ્થાએ બાકી ધીરાણની રકમની માંગણી કરતા…

વાંકાનેર : ઢુવા ચોકડી નજીક કાળમુખા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત….

અકસ્માત ઝોન ગણાતા વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઢુવા ચોકડી નજીક દવા લઈને પરત ફરી રહેલા બંધુનગર ગામના દંપતીને કાળમુખા ડમ્પર ચાલકે પાછળથી…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે શિવમ હોસ્પિટલ-મોરબીના જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સેવા આપશે….

મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત અને જનરલ સર્જન ડોક્ટરો આવતીકાલે તા. 24/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા…

વાંકાનેર શહેર ખાતે મતદાર જાગૃતિ અનન્વયે વિદ્યાભારતીના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ….

ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે 67 વાંકાનેર-કુવાડવા બેઠકના મતદારોમાં જાગૃતતા લાવવા માટે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ…

વાંકાનેર : કોઠી ગામે પારકા પ્લોટમાં પાર્ક કરેલ જેસીબી હટાવવાનું કહેતા ત્રણ શખ્સોનો આધેડ પર હુમલો….

દાદાગીરી સાથે જેસીબી નથી લેવું કહી પિતા-પુત્રોએ આધેડ પર હુમલો કરી માર માર્યો… વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક ખાનગી માલિકીની પ્લોટમાં આજ ગામના ત્રણ માલધારીઓએ પોતાનું…

વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓની એન.સી.સી.ના શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં પસંદગી…

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજ ખાતે ચાલતી એન.સી.સી. પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોલેજના વિદ્યાર્થી ઝાલા વિશ્વરાજસિંહ વિજયસિંહ અને માલકિયા સૂરજ ખોડાભાઈની એન.સી.સી. ના મહારાષ્ટ્ર શિવાજી નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં કેપ્ટન ડૉ. વાય.…

error: Content is protected !!