મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત અને જનરલ સર્જન ડોક્ટરો આવતીકાલે તા. 24/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

 

સેવા આપનાર ડોક્ટર…

૧). ડૉ. રવિ કોટેચા (DNB General surgeon)

ઉપલબ્ધ સારવાર
• હરસ, મસા, વાઢીયાનો ઇલાજ
• પથરીનો ઇલાજ
• પેટના રોગોનો ઇલાજ
• સારણ ગાંઠ, એપેન્ડિક્સનો ઇલાજ
• દૂરબીનથી ઓપરેશન

 

૨). ડૉ વિશ્વા કોટેચા( MS obstetrics and gynaecology)

ઉપલબ્ધ સારવાર
• નોર્મલ ડિલિવરી / દર્દ રહિત ડિલિવરી /જોખમી ડિલિવરી
• સિઝેરીયન
• સોનોગ્રાફી
• વંધ્યત્વ નિવારણની અને કટુંબ નિયોજનની આધુનિક સારવાર
• દૂરબીનથી નસબંધી કરવાનું અને નસબંધી ખોલવાનું ઓપરેશન
• માસિકને લગતા તમામ રોગોનું નિદાન અને સારવાર
• ટાંકા વાળું / ટાંકા વગરનું દૂરબીનથી ગર્ભાશયનું ઓપરેશન
• ગર્ભાશય તથા અંડાશયની ગાંઠ તથા કેન્સરનું નિદાન અને સારવાર

 

સમય : બપોરે 2:30 to 4:30 સુધી…

સ્થળ : સત્યમ્ હોસ્પીટલ, ઝવેરી હાઉસ, મણીકરણી મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર

વધુ માહિતી માટે : 9624342751

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!