વાંકાનેરના તિથવા ગામથી જડેશ્વર તરફનો ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ નવો બનાવવા માંગ…
વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મોરબી જિલ્લા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઇ…. વાંકાનેર તાલુકાના તિથવા ગામથી જડેશ્વર તરફ જતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હોય…