કેમ્પમાં પ્રખ્યાત ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર સેવા આપશે, આજથી રજીસ્ટ્રેશન શરૂ….
વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી રવિવારના રોજ વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે હાડકાંના રોગો માટે રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર દ્વારા હાડકાંના તમામ રોગોની તપાસ તથા સારવાર કરવામાં આવશે. જેથી આ નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ…
• ઘુંટણ અને થાપાના દુઃખવાની સારવાર…
• કમરનાં દુખાવાની સારવાર…
• ગરદન તથા ખંભાના દુઃખાવાની સારવાર…
• સ્નાયુ તથા સાંધાના દુઃખાવાની સારવાર…
• તુટી ગયેલ હાડકાંને ફરી જોડવા…
કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર…
ડો. સાગર ખાનપરા
(M.S. Ortho.)
ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડો. પ્રહલાદ ઉઘરેજા
(M.B.B.S, D. Ortho, FIPM, FIJR)
ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
કેમ્પ વિશેની માહિતી…