વાંકાનેર, ટંકારા, મોરબી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ, ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સાયન્સ, કોમર્સ તથા એન્જીનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ….

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સતત પ્રયત્નશીલ અને સૌથી વધુ પ્લેસમેન્ટ ધરાવતી ગુજરાતની બેસ્ટ એવી આત્મીય યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી પોતાના ભવિષ્યમાં ઉચ્ચ ગુણાંક સાથે સર્વશ્રેષ્ઠ કારકિર્દી ઘડતર ઈચ્છતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આત્મીય યુનિવર્સિટી દ્વારા વહેલાં તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે…

યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો..

આપનાં સંતાનનું એડમિશન ફક્ત આત્મીય યુનિવર્સિટીમાં જ કેમ ?

• વિશ્વસ્તરીય, સુંદર અને સુવિધાજનક યુનિવર્સિટી કેમ્પસ…
• સર્વશ્રેષ્ઠ પ્રોફેસરો દ્વારા સર્વશ્રેષ્ઠ શિક્ષણકાર્ય…
• અત્યાધુનિક સુવિધાઓ સભર સુરક્ષિત યુનિવર્સિટી…
• અભ્યાસક્રમની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાયોગિક શિક્ષણ આપતી એકમાત્ર યુનિવર્સિટી…
• વિશાળ અને અલગ અલગ લેબોરેટરી, લાઇબ્રેરી તથા સ્માર્ટ ક્લાસ સાથે વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી…
• તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સની સુવિધાઓ આપતી યુનિવર્સિટી...
• વિદ્યાર્થીઓને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરતું વિશાળ હરિયાળું કેમ્પસ…
• મોટાભાગના વિસ્તારોમાંથી GPS સાથે બસની ઉત્તમ સુવિધા…

આપના બાળકના ઉચ્ચત્તમ કારકિર્દી ઘડતર માટે આજે આત્મીયા યુનિવર્સિટીમાં એડમિશન મેળવો.‌‌..

 • આત્મીય યુનિવર્સિટી • 

યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ, રાજકોટ

મો. 90990 76152 / 53

error: Content is protected !!