સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર તરફથી CA આરીફ પરાસરાને નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે ખુબ ખુબ અભીનંદન…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે CA આરીફ પરાસરાની નવી ઓફિસનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જે નિમિત્તે વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ અને ટીમ દ્વારા CA આરીફ પરાસરાને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે, આરીફ પરાસરા વર્ષ 2016થી વાંકાનેર ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોય અને વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં પોતાના અનુભવ અને કાર્યશીલતાથી એકાઉન્ટન્ટની સેવા આપી રહ્યા છે…

• શુભેચ્છક •

સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર

સત્યમ્ હોસ્પિટલ અને સમગ્ર સ્ટાફ દ્વારા સી.એ. આરીફ પરાસરાને ખુબ ખુબ શુભકામનાઓ…

error: Content is protected !!