Author: Yakub Badi

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસની રજા જાહેર, આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના….

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને…

વાવાઝોડાના સમયે લોક ઉપયોગી થવા વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો….

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં લોક ઉપયોગી થવા માટે વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ આગેવાનો…

બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ…

વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં…

વાંકાનેર નજીક ‘ મારા મજુર કેમ તોડે છે ? ‘ કહી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા !

વાંકાનેર શહેર નજીક હસનપરના શક્તિપરામાં આવેલ મહાકાળી માતાના મંદિર પાસે યુવાન પર બે શખ્સોએ ‘ મારા મજૂરને કેમ તોડે છે ? ‘ કહી હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી…

વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર બોલેરો સાઈડમાં ચલાવાનું કહી ચાલક પર પાંચ શખ્સોનો હુમલો…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર સર્વિસ રોડ પર પસાર થતા એક બોલેરો ચાલકને સામેથી આવતા લોડર ચાલકે તેનું વાહન સાઈડમાં ચલાવાનું કહી બોલેરો ચાલક સાથે બોલાચાલી કરી બાદમાં બોલેરો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક બે બનાવોમાં વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ રોસા સીરામીક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બે અલગ અલગ બનાવોમાં બે શખ્સોને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…

છેલ્લો દિવસ, છેલ્લી તક…: રૂ. 1,000 ના ડિસ્કાઉન્ટ સાથે ગેસ સેફ્ટી ડિવાઇસ ખરીદવા આજે જ સંપર્ક કરો કાસીમી માર્કેટીંગ…..

આપણા પરિવારની સુરક્ષા આપણા હાથમાં, ગેસ સેફ્ટી ડિવાઇસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો આજે અંતિમ દિવસ…. ઘર સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ કરતી હોય છે, જેમાં રોજબરોજ ગેસ લીકેજ…

ઓમ ક્લાસિસ : વાંકાનેરમાં ધોરણ 1 થી 12 સુધીમાં આપનાં બાળકના શ્રેષ્ઠ શિક્ષણ માટે આજે જ એડમિશન મેળવો…

ગુજરાત અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 10, 11-12 સાયન્સ તથા કોમર્સ તેમજ જવાહર નવોદય પરિક્ષાની તૈયારી માટે આજે જ પધારો ઓમ ક્લાસિસ ખાતે… વાંકાનેર શહેરની ભાટીયા…

વાંકાનેરના માટેલ નજીક આવેલ કારખાનામાં વિજશોક લાગવાથી યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતાં યુવાનને કોઈ કારણસર વિજશોક લાગતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

આપણા પરિવારજનો અને ખાસ મહિલાઓની સુરક્ષા માટે આજે જ વસાવો ગેસ સેફ્ટી ડિવાઇસ, શનિ-રવિ બે દિવસ મેળવો રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ….

કાસીમી માર્કેટીંગ ખાતેથી મેળવો દેશની નામાંકિત ગેસ સેફ ઈન્ડીયા કંપનીના ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ, આ તક ચૂકશો નહીં…. ઘર સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ…

error: Content is protected !!