કાસીમી માર્કેટીંગ ખાતેથી મેળવો દેશની નામાંકિત ગેસ સેફ ઈન્ડીયા કંપનીના ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 1,000નું ડિસ્કાઉન્ટ, આ તક ચૂકશો નહીં….

ઘર સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ કરતી હોય છે, જેમાં રોજબરોજ ગેસ લીકેજ અને બ્લાસ્ટના બનાવોમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે રસોડામાં પરિવારજનોની સુરક્ષા માટે વાંકાનેરના કાસીમી માર્કેટીંગ દ્વારા દેશની નામાંકિત ગેસ સેફ ઈન્ડીયા કંપનીના ગેસ સેફ્ટી ડિવાઇસ પર બે દિવસ માટે સ્પેશ્યલ રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે….

દેશની નામાંકિત ગેસ સેફ ઈન્ડીયા કંપનીના મોરબી જિલ્લા ડિસ્ટ્રીબ્યુટર કાસીમી માર્કેટીંગ દ્વારા વાંકાનેર વિસ્તારમાં પોતાના ગ્રાહકો માટે શનિવાર અને રવિવારે એમ બે દિવસ રૂ. 2500 ની કિંમતના ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 1000 નું ડિસ્કાઉન્ટ આપી અને ગ્રાહકોને માત્ર રૂ. 1,500 માં ગેસ સેફ્ટી ડિવાઇસ આપવાની જાહેરાત કરી છે, જેનો લાભ લેવા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે જ કાસીમી માર્કેટીંગ દ્વારા દરેક ગ્રાહકોને ઘરબેઠા ગેસ રિપેરીંગ સર્વિસ પણ આપવામાં આવે છે….

ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવાથી થતાં ફાયદાઓ..‌..

• કોઈપણ પ્રકારની ગેસ લીકેજથી 100% સુરક્ષિત….
• ગેસ લીકેજના ક્ષણ ભરમાં ઓટોમેટિક ગેસ સપ્લાય બંધ કરે…
• ગેસ સિલિન્ડરમાં રહેલા ગેસનું પ્રમાણ દર્શાવે…
• 3 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી…

તો રાહ શેની જુઓ છો, આપના પરિવારજનોની સુરક્ષા માટે આજે જ વસાવો ગેસ સેફ્ટી ડિવાઇસ….

 • કાસીમી માર્કેટીંગ • 

(મોરબી જીલ્લા ડિસ્ટ્રીબ્યુટર)

ગોડ્સ ગીફ્ટ કોમ્પલેક્ષ, પહેલા માળે, ભમરીયા કુવાની બાજુમાં, વાંકાનેર

ફારૂકભાઈ ખોરજીયા

મો. 63591 71486

error: Content is protected !!