શાળાની દિકરીઓ અભ્યાસની સાથે જીવન ઘડતર માટે તમામ ક્ષેત્રોમાં સહ અભ્યાસક પ્રવૃતિઓમાં પણ અવ્વલ….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી લાભુબહેન ખુશાલચંદ સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10 તથા 12 ના પરિણામમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં ધોરણ 10 માં શાળાનું 96.61 % અને ધોરણ 12 માં શાળાનું 97.83% પરિણામ જાહેર થયું છે….

વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સાથે જીવન ઘડતર તથા સર્વાંગી વિકાસ માટે અતિ ઉપયોગી એવી સહ અભ્યાસક પ્રવૃતિઓમાં પણ અવ્વલ નંબરે હોય છે, જેમાં શાળા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને સંગીત, ચિત્ર, યોગ, કમ્પ્યુટરની સાથે નૈતિક શિક્ષણ, વકૃતુત્વ, ક્વિઝ, રમત ગમત, બેંક વિઝીટ, ઔધોગિક ગૃહ વિઝીટ, પ્રવાસ પર્યટન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૈદિક ગણિત તેમજ પર્સનાલિટી ડેવલોપમેન્ટ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે….

શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ…

• વિશાળ રમત ગમતનું મેદાન…
• વિશાળ અને સુવિધા સભર પ્રયોગશાળા…
• અત્યાધુનિક પુસ્તકાલય…
• વિશાળ યોગ ખંડ તથા પ્રાર્થના ખંડ
• સુવિધા જનક મલ્ટિમિડીયા ક્લાસ રૂમ…
• યોગ્ય લાયકાત ધરાવતા સમર્પિત અને નિષ્ઠાવાન શિક્ષકો…
છેલ્લા પેરેગ્રાફમાં આપની દીકરીના ઉચ્ચ અભ્યાસ સાથે જીવન ઘડતર અને સંસ્કાર માટે એલ કે સંઘવી વિદ્યાલય જ શ્રેષ્ઠ છે. શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન એ જ અમારું લક્ષ્ય છે….

શ્રીમતી લાભુબહેન ખુશાલચંદ સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય

ન્યાલચંદ દોશી વિદ્યાનગર, રાજકોટ રોડ, વાંકાનેર

ફોન : 02828 222288

 

error: Content is protected !!