વાંકાનેર શહેરની નામાંકિત આશીર્વાદ હોસ્પિટલ ખાતે આગામી રવિવારે સુરતના કાનના અનુભવી આયુર્વેદિક ડોક્ટર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાનના વિવિધ રોગો જેવા કે કાનની નસ સુકાઇ જવી, કાનમાં તમરા બોલવા, કાનમાંથી રસી નિકળવી સહિતના રોગોથી પીડાતા દર્દીઓ માટે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે..

કેમ્પની વિગતો…

તારીખ : 11/06/2023, રવિવાર

સમય : સવારે 9 થી સાંજે 7 સુધી

મો. : 75758 54220

• સ્થળ •

 આશીર્વાદ હોસ્પિટલ 

ડો. પરવેજ એચ. પરાસરા

(હરસ, મશા, ફિશર, ભગંદરના નિષ્ણાંત)

લક્ષ્મીપરા પાછળ, મેરૂમીયા બાવાની દરગાહ સામે, વાંકાનેર

error: Content is protected !!