Author: Yakub Badi

વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી યોજાઇ….

આજરોજ વાંકાનેર શહેર ખાતે આવેલ વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક ખાતે સવારે 11 વાગ્યે બેંક મેનેજર શ્રી મહાવીરસિંહ…

વાંકાનેર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા ભાજપ અગ્રણીની રજુઆત…

રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રજુઆત કરવામાં આવી… છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી…

આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન : વાંકાનેર શહેર નજીક આકાર લેતાં વિશાળ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ માટે આજથી બુકિંગ ઓપન….

વાંકાનેર શહેરની તદ્દન નજીક નેશનલ હાઈવેથી માત્ર 200 મીટર અને માર્કેટિંગ યાર્ડથી માત્ર 100 મીટરના અંતરે 10 વિઘામાં વિશાળ 33 જેટલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ માટે આજથી બુકિંગ શરૂ…. વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 49,500ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત આઠ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કોઈ શખ્સો બહારથી માણસો બોલાવી જુગારના સાધન-સગવડ પુરી પાડી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રાજકોટથી…

વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પીરઝાદાના હસ્તે નવા ગોડાઉન તથા ફાર્મર શેડનું લોકાર્પણ કરાયું….

ગઈકાલ તા.15 ના રોજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે નવ નિર્માણ પામેલ 12,700 ચો. ફુટના આધુનીક ફાર્મર શેડ અને ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ…

વાંકાનેર રાજવી પરિવાર દ્વારા પરંપરા મુજબ નવરાત્રી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું….

માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રી અંતર્ગત બુધવારે અષ્ટમીના પાવન પર્વ નીમીત્તે મહાશક્તિની આરાધનાના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજ પરીવાર તરફથી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની…

વાંકાનેર : નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા ગત તા.13ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે તાજેતરમાં ભારતીય સેનાના જવાનો પર આતંકવાદીઓએ કરેલ કાયરતા પુર્વકના હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે…

ખુશ ખબર…ખુશ ખબર…: ખરીદો કિશાન ઈલેક્ટ્રોનિક્સ માંથી આનંદી ઘરઘંટી અને મેળવો ડફલ બેગ + મેજીક મપ + લેમન સેટ + ઈસ્ત્રી + 15% કેશબેક + ગોલ્ડ કોઈન + 8,000 ના વાઉચર બિલકુલ ફ્રી….

અરે વાહ…: એકમાત્ર ઘરઘંટીની ખરીદી પર દસ-દસ ઓફરો, આ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ વાંકાનેર વાસીઓ માટે લાવી ધમાકેદાર ઓફરો, નાગરિકો ખુશખુશાલ…. વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ…

વાંકાનેર તાલુકાના ત્રણ ગામોમાં નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાના કામને મંજૂરી…

મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય… મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેનશ્રી જયંતીભાઇ પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે મળી હતી, જેમા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના…

વાંકાનેર : નવાપરા-પંચાસર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા…

વાંકાનેર શહેર પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે નવાપરાથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ 22,700 સાથે…

error: Content is protected !!