આજરોજ વાંકાનેર શહેર ખાતે આવેલ વાંકાનેર જમીન વિકાસ બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક ખાતે સવારે 11 વાગ્યે બેંક મેનેજર શ્રી મહાવીરસિંહ રાણા દ્વારા બેંકના છ પ્રતિનિધિની હાજરીમાં પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ પદે ગુલામહુસેન અલાઉદીભાઈ પરાસરાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf