અરે વાહ…: એકમાત્ર ઘરઘંટીની ખરીદી પર દસ-દસ ઓફરો, આ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ વાંકાનેર વાસીઓ માટે લાવી ધમાકેદાર ઓફરો, નાગરિકો ખુશખુશાલ….
વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના શો-રૂમ ખાતેથી આનંદી કંપનીની ઘરઘંટી ખરીદવા પર દસ-દસ જેટલી આકર્ષક અને લાભા લાભ ઓફરો/ગિફ્ટ આપવામાં આવી રહ્યો છે. સાથે જ ગ્રાહકોને કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી પર બેસ્ટ સર્વિસ + બેસ્ટ પ્રાઈઝ + બેસ્ટ પ્રોડક્ટ ઓફર કરવામાં આવી રહી છે….
અરે…વાહ : માત્ર એક ઘરઘંટીની ખરીદી અને દસ-દસ ઓફરોનો લાભ…
આ નવરાત્રિ તહેવાર પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને આનંદી કંપનીની ઘરઘંટી ખરીદી પર દસ-દસ ઓફરો/ગિફ્ટનો લાભ આપી રહ્યું છે.…