Author: Yakub Badi

આ તે કેવો વિકાસ : રાજાવડલા-ચંદ્રપુર વચ્ચેના કાચા રસ્તે પુલ વચ્ચે વિજ પોલ સહિત નવો પુલ બની ગયો…!

પુલ તો બન્યો પરંતુ પુલ વચ્ચે રહેલા વિજપોલ જ દુર કરવાનું રહી ગયું, પુલ વચ્ચોવચ વિજપોલથી ગંભીર અકસ્માતનો ખતરો…. વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી ચંદ્રપુર ગામ તરફ જતા કાચાં માર્ગે થોડા…

આગામી 20 જુલાઈએ વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૦/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને…

સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી D.M.L.T. કોર્સમાં પ્રથમ સ્થાન મેળવતી વાંકાનેરની રીયાસત ભોરણીયા….

પરફેક્ટ લેબોરેટરીના ઓનર રિયાસતબેન ભોરણીયાએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી…. વાંકાનેર તાલુકાના ભલગામના વતની રિયાસતબેન ગુલાબભાઈ ભોરણીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં DMLT અભ્યાસક્રમ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત…

વાંકાનેર તાલુકા પોલીસના પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ પાસા તળે જેલ હવાલે કરાયા….

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી પાસા વોરંટ ઇસ્યુ કરી બંને આરોપીઓને જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો…

સરપંચ અને બહુમત સભ્યો વચ્ચેની ખેંચતાણ બાદ વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયત વિસર્જિત, વહિવટદારની નિમણૂક કરાઇ….

પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ બે વાર નામંજૂર થયા બાદ આખરે ગ્રામ પંચાયત વિસર્જિત કરાઇ, સતત ત્રણ વખતથી ચુંટાયેલ સરપંચ પોતાની સત્તા બચાવી ન શક્યા…. વાંકાનેર તાલુકાની સૌથી મોટી અને…

વાંકાનેર : પાંચ મહિના પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલ પરિણીતાએ ફિનાઈલ ગટગટાવતા સારવારમાં ખસેડાઇ….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક પરિણીતા જેના હજુ પાંચ માસ પૂર્વે જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે…

વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનની રચના સાથે નવી બોડીની નિમણૂક કરાઇ….

રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ વિશાલ પટેલની નિમણૂક…. વાંકાનેર બાર એસોસિયેશનના પેટા એસોસિયેશન એવા વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનની આજરોજ નવ રચના કરવામાં આવી હતી જેમાં નવી બોડીમાં હોદ્દેદારોની વરણી…

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાંથી 240 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી એલસીબી….

ઓળ ગામની સીમમાં આવેલ ખરાબામાં બનાવેલ ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર… વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી એક શખ્સ વેપાર કરતો હોવાની…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં 2.75 ફુટ નવા નીર આવક….

છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં 2.75 ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29.25 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ…

વાંકાનેર : ચંદ્રપુર ગામ ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયાં…

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે નશીબ પાન વારી શેરીમાં કોઈ શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો…

error: Content is protected !!