પરફેક્ટ લેબોરેટરીના ઓનર રિયાસતબેન ભોરણીયાએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી….

વાંકાનેર તાલુકાના ભલગામના વતની રિયાસતબેન ગુલાબભાઈ ભોરણીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં DMLT અભ્યાસક્રમ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. હાલ તેઓ વાંકાનેર શહેર ખાતે અંજની પ્લાઝામાં પરફેક્ટ લેબોરેટરી ચલાવી રહ્યા છે, તેમની આ સફળતા બદલ ચોમેરથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….

રિયાસતબેન ભોરણીયાએ રાજકોટની સાધુ વાસવાણી કોલેજમાં વર્ષ 2020-21 દરમ્યાન અભ્યાસ કરી આ સફળતા મેળવી છે, જે બદલ કોલેજ દ્વારા તેમને સિલ્ડ-સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!