રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ વિશાલ પટેલની નિમણૂક….
વાંકાનેર બાર એસોસિયેશનના પેટા એસોસિયેશન એવા વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનની આજરોજ નવ રચના કરવામાં આવી હતી જેમાં નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી….
વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનમાં પ્રમુખ તરીકે એડવોકેટ વિશાલ જે. પટેલ, ઉપપ્રમુખ તરીકે નાસીર એમ. જામ, સેક્રેટરી તરીકે નિરવ એ. મઢવી, જોઈન્ટ સેક્રેટરી તરીકે ધર્મેશ જે. પરમાર તથા ટ્રેઝરર તરીકે મહેન્દ્રસિંહ(પીન્ટુભાઈ) ઝાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી…
આ તકે વાંકાનેર ખાતે રેવન્યુ બારમાં પ્રેક્ટિસ કરતા તમામ એડવોકેટ તથા સ્ટેમ્પ વેન્ડરો અને વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ખાસ હાજર રહ્યા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI