Author: Yakub Badi

કલા મહાકુંભ 2022 અંતર્ગત મોરબીના તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે…

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે વાંકાનેર, મોરબી, ટંકારા, હળવદ, માળીયા તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે… રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને…

વાંકાનેર : દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીના રોડ પર પડેલ ગાબડાં બાબતે તંત્રએ ઉદાસીનતા દાખવતા સ્વખર્ચે ગાબડાં પુરાયા….

જવાબદાર તંત્રનું નાક કાપી કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાના માર્ગદર્શન હેઠળ રાજા કેટલ ફીડના સહયોગથી ગાબડાં પુરાયા…. વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીનો રોડ ચાલું ચોમાસાની સિઝન દરમ્યાન મગરમચ્છની પીઠ…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકામાં ઢુવા ગામ ખાતે આવેલ પાવર હાઉસની પાછળ રહેણાંક મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ રૂ. 14,400 સાથે ઝડપી…

બિલકીસબાનો ગેંગરેપ કેસ : હેવાનિયતની હદો પાર કરનાર તમામ આરોપીઓને મુક્ત કરતી રાજ્ય સરકાર, જાણો શું છે સમગ્ર કેસ….

ગુજરાતમાં 2002ના રમખાણો વખતે બિલકીસબાનો પર બળાત્કારના તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને…

રાજસ્થાનના જાલોરની ઘટના અને દલિતો પર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેર દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

મહામહિમ રાષ્ટ્રપતિ તથા ગુજરાતના રાજ્યપાલને વાંકાનેર મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ… રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાનાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષના ઈન્દ્ર મેઘવાળ નામના બાળકને…

આ તહેવારો મનાવો ફેમિલી સાથે માસુમ ફાસ્ટ ફુડ સંગ : લંચ તથા ડિનર બંને માટે સ્પેશિયલ પંજાબી તથા ચાઇનીઝ વાનગીઓના ડબલ તડકા સાથે….

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા આ તહેવારોની સિઝનમાં ચાઈનીઝ અને પંજાબી આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં…

ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ : ખરીદો હોમ એપ્લાયન્સની તમામ આઈટમો વર્ષોના વિશ્વાસ સાથે ઓનલાઇન ભાવેથી, આજે જ પધારો….

ઓગસ્ટ ધમાકા ઓફર : ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. પર ઓનલાઈન ભાવથી 20% છુટ, અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા અમારા શો-રૂમની એકવાર અવશ્ય મુલાકાત લો… (ઓફર ફક્ત ૩૧ ઓગસ્ટ સુધી…

વાંકાનેર : મહિકા ગામે બાઇક ચાલકે હડફેટે લેતા પાંચ વર્ષીય બાળક ગંભીર ઈજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે પોતાના ઘર પાસે રમતા એક પાંચ વર્ષીય બાળકને બાઈક ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક…

વાંકાનેર : ચોટીલા હાઇવે પર કારે હડફેટે લેતા બાઇક સવાર દંપતી ઈજાગ્રસ્ત…..

વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં કાર ચાલકે કાવો મારી હડફેટે લેતા બાઇક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું હતું, જેથી આ બનાવની…

Happy Birthday : મીરા ડેરી વાળા ગુલાબભાઈ પરાસરાનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના વતની અને વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ મીરા ડેરીના ઓનર એવા ગુલાબભાઈ પરાસરાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 38 વર્ષ પુરા…

error: Content is protected !!