વાંકાનેર તાલુકાના પાંચદ્રારકા ગામના વતની અને વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ મીરા ડેરીના ઓનર એવા ગુલાબભાઈ પરાસરાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 38 વર્ષ પુરા કરી 39 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે….

ગુલાબભાઈ પરાસરાએ વાંકાનેરના નામાંકિત વિકાસ સેલ્સ એજન્સી(લક્ષ્મીપરા) તથા વિકાસ ફરસાણ & સ્વિટ વાળા સદામભાઈ પરાસરાના ભત્રીજા હોય તેમજ તાજેતરમાં જ ગુલાબભાઈ પરાસરાએ વાંકાનેર શહેર ખાતે મીરા ડેરીની સ્થાપના કરી હોય જેનું હાલ તેઓ સફળ રીતે સંચાલન કરી રહ્યા છે.

આ સાથે જ તેઓ નવા સોપાન વિકાસ સ્વિટ & ફરસાણનુ પણ સંચાલન કરી રહ્યા છે, જેમાં તેઓ આધુનિક ભઠ્ઠી તથા બોઇલર દ્વારા ઓડર મુજબ બેસ્ટ ક્વોલિટી અને એકદમ વ્યાજબી દરેથી આરોગ્યપ્રદ મીઠાઈ તથા ફરસાણ બનાવી વેપાર કરી રહ્યા છે. જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર પર 99988 88725 તથા 97730 26369 પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ગુલાબભાઈ પરાસરાએ જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

 

error: Content is protected !!