વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના વતની અને ખુબ નાની ઉમરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ સફળતા મેળવનાર મુસ્કાન રોડલાઇન્સના ઓનર એવા યુવા ટ્રાન્સપોર્ટર અશરફભાઈ શેરસીયા ઉર્ફે અશુ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 24 વર્ષ પુરા કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે…

તા. 19/08/1998ના રોજ જન્મેલા અશરફ શેરસીયાએ ખુબ નાની ઉમરમાં પિતાના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાઈ અને પોતાની મહેનત અને આગવી સુઝબુઝથી પિતના વ્યવસાયને બુલંદી પર પહોંચાડી અસિમ સફળતા મેળવી છે, અસરફ શેરસીયા વાંકાનેર વિસ્તારમાં બહોળું મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 85300 68660 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અસરફભાઈ શેરસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!