વાંકાનેર તાલુકા વરડુસર ચોકડીએ દુકાન પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા…
વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ દુકાને કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 13,800…